શ્રદ્ધા કપૂરે ખરીદી મોંઘી કાર, આ કિંમતે પોતાને નામે થઈ શકે છે ઘણા ફ્લેટ 

25/10/2023

શ્રદ્ધા કપૂરે લેમ્બોર્ગિની હુરાકન ટેકનીકા ખરીદી છે

તેની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે

તમે આ કિંમતે 50 લાખ રૂપિયાના 8 ફ્લેટ ખરીદી શકો છો

લેમ્બોર્ગિની હુરાકન ટેકનીકાની પૂજા કરતી જોવા મળી શ્રદ્ધા કપૂર 

Video Credit - Viral bhayani

તેની કારમાં 640 hp, 5.2-લિટર, નેચરલી એસ્પિરેટેડ V10 એન્જિન છે

તેની  કારની ટોપ સ્પીડ 325 કિમી પ્રતિ કલાક છે

લેમ્બોર્ગિનીએ હુરાકન ટેકનીકાને રીઅર-વ્હીલ સ્ટીયરીંગ અને સ્ટાન્ડર્ડ કાર્બન સિરામિક બ્રેક્સ સાથે પણ સજ્જ કર્યું છે

દાહોદના દેવગઢ બારિયા ખાતે 18મો ગ્રામીણ ઓલમ્પિક યોજાયો