શ્રદ્ધા કપૂર હાલમાં તેની ફિલ્મને લઈને ચર્ચામાં છે

Credit: Shraddha Kapoor

શ્રદ્ધા કપૂર હવે ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'માં જોવા મળશે

Credit: Shraddha Kapoor

હાલમાં એક્ટ્રેસ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે

Credit: Shraddha Kapoor

વાદળી રંગની સાડીમાં શ્રદ્ધા કપૂરે આપ્યા સુંદર પોઝ 

Credit: Shraddha Kapoor

શ્રદ્ધાએ ડાયમંડ નેકપીસથી  લુકને બનાવ્યો ખાસ

Credit: Shraddha Kapoor

એક્ટ્રેસે ફોટો સાથે એક  ખાસ કેપ્શન લખ્યું છે

Credit: Shraddha Kapoor

શ્રદ્ધાના બોલ્ડ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Credit: Shraddha Kapoor

શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા  પર ખૂબ જ એક્ટિવ છે

Credit: Shraddha Kapoor