બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે શ્રદ્ધા કપૂર

આગામી ફિલ્મ Tu Jhoothi Main Makkaarને કારણે ચર્ચામાં છે શ્રદ્ધા 

આ ફિલ્મનું Tere Pyaar Mein  સોન્ગ થયુ રિલીઝ  

શ્રદ્ધા કપૂરનો બોલ્ડ અંદાજ ફરી  થયો વાયરલ 

આગામી ફિલ્મમાં બોલ્ડ અંદાજમાં જોવા મળશે શ્રદ્ધા 

રણબીર કપૂર સાથે રોમાંસ કરતી  જોવા મળી શ્રદ્ધા 

સોન્ગમાં નટખટ અને કયૂટ અંદાજમાં જોવા મળી રહી છે શ્રદ્ધા 

પહેલા ક્યારેય નહીં જોયો હશે શ્રદ્ધાનો આનો અંદાજ 

ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી  રહી છે શ્રદ્ધા