સાઉથ થી લઈને બોલિવુડ સુધી, એક્ટિંગનો જાદુ ચલાવી રહી છે શ્રદ્ધા દાસ

એક્ટિંગથી વધારે તેની સ્ટાઈલને લીધે તે રહે છે ચર્ચામાં

શ્રદ્ધા દાસ સાડી વાળા લુકમાં વધારે છવાયેલી રહે છે

માથા પર બિંદી અને કાનમાં ઝુમખાથી સુંદર લાગી એક્ટ્રેસ

યલો બ્લાઉઝ - લહેંગા અને બ્લુ દુપટ્ટામાં લહેરાતી જોવા મળી શ્રદ્ધા

છેલ્લે તે સાડીમાં પાતળી કમર દેખાડતી જોવા મળી હતી

વેબ સિરીઝ ખાકી ધ બિહાર ચેપ્ટરમાં શ્રદ્ધાએ કરી હતી શાનદાર એક્ટિંગ