ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યાનો આજે 35મો જન્મદિવસ

જન્મદિવસના આ ખાસ અવસર પર ચાહકોથી લઈને સ્ટાર્સ તેને અભિનંદન આપી રહ્યા છે

શ્રદ્ધાએ અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું છે

'કુંડળી ભાગ્ય'ની  પ્રીતા રિયલ લાઇફમાં એકદમ બોલ્ડ છે

એક સારી અભિનેત્રીની સાથે શ્રદ્ધા એક સારી વિદ્યાર્થીની પણ છે

શ્રદ્ધા આર્યા ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે