12/10/2023

સુરતના બજારમાં જોવા મળી દાંડિયાની અનેક વેરાયટી

લુપ્ત થયેલા ડાંડીયાની અનેક વેરાયટી આવવાથી તેનો ક્રેઝ વધ્યો

નવા રંગ રૂપ સાથે દાંડિયાની અનેક વેરાઈટી માર્કેટમાં આવી

રાજા-રાણી દાંડીયા, સ્ટીલના બેરિંગ વાળા દાંડિયા, લાઈટ વાળા દાંડિયાની વેરાયટી

યુવાનો દ્વારા વિવિધ લેસ લગાવેલા દાંડિયા, એલ્યુમિનિયમના દાંડિયાની ખરીદી

મેચિંગ કલર મોતી અને ટિક્કી વર્કના દાંડિયાની પણ ખરીદી

દાંડિયાની કિંમત 40 રુપિયાથી લઈને 200 રૂપિયા સુધીની

કોરોના પછી શેરી ગરબાઓ વધુ થવાથી શેરીઓમાં દાંડિયા-રાસનો ખૂબ ક્રેઝ

સુરતમાં દાંડિયાની ખરીદીમાં થઇ રહ્યો છે વધારો

12 Oct 2023

નવરાત્રી શરૂ થાય તે પહેલા આ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરો, જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે.

Pic credit - Freepik