શ્યામલ વિસ્તારમાં આવેલું શોપિંગ સેન્ટર પાણીમાં ગરકાવ

પાણી ઓસરતાં શોપિંગ સેન્ટરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા

10થી 15 ફૂટ પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન

વેપારીઓ પોતાની દુકાનોની સફાઈ કરવામાં લાગ્યા છે

વેપારીઓ મુજબ એક દુકાનમાં અઢીથી 5 લાખનું નુકસાન

શ્યામલ વિસ્તારના સોમેશ્વર અને પોપ્યુલર કોમ્પલેક્ષના આ દ્રશ્યો છે