અંબાણી પરિવારની કઈ વહુ છે વધુ અમીર..

14 ઓકટોબર, 2025

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંને પુત્રો આકાશ અને અનંત અંબાણી પરિણીત છે.

આકાશ અંબાણીની પત્ની છે શ્લોકા મહેતા, જ્યારે અનંત અંબાણીની પત્ની છે રાધિકા મર્ચન્ટ છે.

અંબાણી પરિવારની આ બે પુત્રવધૂઓ સતત લાઇમલાઇટમાં રહે છે.

શ્લોકા મહેતાએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી કાયદાની ડિગ્રી ધરાવે છે અને રોઝી બ્લૂ ઇન્ડિયામાં ડિરેક્ટર છે.

શ્લોકા મહેતાની અંદાજીત નેટવર્થ ₹149 કરોડ છે.

રાધિકા મર્ચન્ટે ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટીક્સ અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે.

હાલ રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

રાધિકા મર્ચન્ટની અંદાજીત નેટવર્થ ₹10 કરોડ છે.

નેટવર્થની દ્રષ્ટિએ શ્લોકા મહેતા રાધિકા મર્ચન્ટ કરતાં ઘણી આગળ છે.