શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો

બ્લેક લેધર જેકેટ અને ફેસ માસ્કમાં જોવા મળ્યા રાજ કુન્દ્રા

કેમેરાથી બચવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો રાજ

હાલમાં જ ચહેરો ઢાંકીને થિયેટરમાં પહોંચ્યો હતો રાજ કુન્દ્રા 

શમિતા શેટ્ટી-રાકેશ બાપટ પણ સાથે જોવા મળ્યા

મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર ડિનર ડેટ માણતા જોવા મળ્યા

બ્લુ ડેનિમ જીન્સ અને વ્હાઇટ ટેન્ક ટોપમાં જોવા મળી હતી શમિતા શેટ્ટી