શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

credit pic: Shilpa Shetty insta

અભિનેત્રીએ તેના નવા અવતારમાં એક ફોટો શેર કર્યો છે

credit pic: Shilpa Shetty insta

શિલ્પા વન્ડર વુમનના અવતારમાં જોવા મળી રહી છે

credit pic: Shilpa Shetty insta

અભિનેત્રીએ ફિલ્મ 'નિકમ્મા'માંથી પોતાનો લુક શેર કર્યો છે.

credit pic: Shilpa Shetty insta

આવતીકાલે 'નિકમ્મા'નું ટ્રેલર રિલીઝ થશે

credit pic: Shilpa Shetty insta

શિલ્પાને આ અવતારમાં જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

credit pic: Shilpa Shetty insta