શિલ્પા શેટ્ટી બોલિવુડની ફિટ એક્ટ્રેસમાંથી એક છે

(Credit: Shilpa shetty)

જેટલી શિલ્પા ફિટ છે, તેટલી જ સુંદર પણ છે

(Credit: Shilpa shetty)

પતિ રાજ કુંદ્રાને લઈને ચર્ચામાં રહે છે શિલ્પા

(Credit: Shilpa shetty)

એક્ટ્રેસ જલ્દી વેબ સિરિઝ 'ઈન્ડિયન ફોર્સ પોલીસ'માં જોવા મળશે

(Credit: Shilpa shetty)

આ બધાની વચ્ચે શિલ્પાનો જોવા મળ્યો છે ગોર્જિયસ સાડી લુક

(Credit: Shilpa shetty)

વ્હાઈટ ફ્લોરલ સાડીમાં રાણી જેવી સુંદર લાગી રહી છે શિલ્પા

(Credit: Shilpa shetty)

વાળમાં ફૂલો તેમજ કાનમાં ઝૂમકા અને માથા પર લગાવેલી બિંદીએ ચાર ચાંદ લગાવ્યા

(Credit: Shilpa shetty)

પોતાની કિલર સ્માઈલથી શિલ્પા શેટ્ટીએ ધડકાવ્યા દિલ

(Credit: Shilpa shetty)