credit pic : shilpa insta

શિલ્પા શેટ્ટી પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે

credit pic : shilpa insta

અભિનેત્રીએ 'બાઝીગર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

credit pic : shilpa insta

અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

credit pic : shilpa insta

શિલ્પાનું નામ પણ વિવાદોમાં ઘેરાયેલું છે.

credit pic : social media

એક્ટર રિચર્ડ ગેરે કાર્યક્રમમાં શિલ્પાને  કિસ કરી હતી

credit pic : shilpa insta

 રિચર્ડ અને શિલ્પા વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો

credit pic : shilpa insta

આ કેસમાં અભિનેત્રીને 15 વર્ષ બાદ રાહત મળી છે

credit pic : shilpa insta

શિલ્પાને સખીગોપાલ મંદિરમાં એક સાધુએ કિસ કર્યું હતું

credit pic : shilpa insta

શિલ્પાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, શું પિતા દીકરીને ગાલ પર કિસ ન કરી શકે?

credit pic : social media

રાજ કુન્દ્રા પર મેચ ફિક્સિંગનો આરોપ  લાગ્યો હતો

credit pic : shilpa insta

આ મામલા બાદ શિલ્પા ચર્ચામાં આવી હતી.

credit pic : social media

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ

credit pic : shilpa insta

આ કેસની અસર શિલ્પાની ઈમેજ અને કામ પર પડી.