વેલેન્ટાઈન ડે પહેલા ધવનનો વીડિયો સામે આવ્યો

વીડિયોમાં ધવનની સ્માઈલ વચ્ચે તેનું દિલનું દર્દ સ્પષ્ટપણે જોઈ શકાય છે

શિખર ધવને પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે

તેને પૂછવામાં આવ્યું કે વેલેન્ટાઈન ડે પર તેનો શું પ્લાન છે

 આ સવાલ સાંભળીને ધવનની પીડાનો અંદાજ તેના જવાબ પરથી લગાવી શકાય છે

વીડિયો જૂઓ

ધવન અંગત જીવનમાં તેની પત્નીથી અલગ થઈ ગયો છે