પંજાબ કિંગ્સની ટીમ IPL 2022માં પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી

Credit: Shikhar Dhawan Insta

પ્લેઓફ માટે ક્વોલિફાય ન થતા ધવનના પિતા નરાજ થયા

વીડિયો જૂઓ

Credit: Shikhar Dhawan Insta

શિખર ધવને એક વિડીયો ઈન્સ્ટ્રાગ્રામ માટે શૂટ કર્યો છે.

Credit: Shikhar Dhawan Insta

શિખર ધવન અવાર નવાર ફની વિડીયો બનાવતો રહે છે.

Credit: Shikhar Dhawan Insta

શિખર ધવને કૈપ્શનમાં લખ્યું, નૉક આઉટ માટે ક્વોલિફાય ન થતા પિતાએ મને નૉક આઉટ કર્યો

IPL 2022માં શિખરનું પ્રદર્શન શાનદાર રહ્યું 

Credit: Shikhar Dhawan Insta