ધનશ્રી અને શિખર ધવનના ભાંગડાનો જુઓ વીડિયો
ધનશ્રીનો એક થ્રો બેક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે
ઈન્ડિયાના ઓપનર શિખર ધવન સાથે ભાંગડા કરતી જોવા મળી રહી છે
વીડિયો જૂઓ
વીડિયોમાં બંને એકબીજાને ટક્કર આપી રહ્યા છે
22 ડિસેમ્બર 2020માં ધનશ્રી અને ચહલે લગ્ન કર્યા
ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે