ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની સિરીઝ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે

 પ્રથમ 2 ટેસ્ટમાં મિડલ ઓર્ડર બેટસમેન શ્રેયસ અય્યરનું નામ પણ સામેલ

ઐયરે હવે તેની ઈજા અને ફિટનેસ વિશે સારા સંકેત આપ્યા છે

ઓપનર બેટ્સમેન શિખર ધવને સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી

શિખર ધવન અય્યરની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો

વીડિયો જૂઓ 

ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે