લેટેસ્ટ ફોટોમાં શિબાની-ફરહાન ખૂબ જ સુંદર લાગ્યા

(Credit: shibanidandekarakhtar)

શિબાની-ફરહાન બોલિવૂડના સુંદર કપલમાંથી એક છે

(Credit: shibanidandekarakhtar)

ચાહકો બંનેની  જોડીને કહે છે બેસ્ટ

(Credit: shibanidandekarakhtar)

આ કપલની કેમેસ્ટ્રી  બધાના જીતે છે દિલ 

(Credit: shibanidandekarakhtar)

કપલના ટ્રેડિશનલ લુકે  બધાને કર્યા મંત્રમુગ્ધ

(Credit: shibanidandekarakhtar)

અનોખું ફોટોશૂટ જોઈને લોકોએ 'બેસ્ટ જોડી'નું આપ્યું ટેગ

(Credit: shibanidandekarakhtar)

બંન્નેએ 19 ફેબ્રુઆરી 2022ના રોજ ખૂબ જ અનોખા અંદાજમાં કર્યા લગ્ન

(Credit: shibanidandekarakhtar)