શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરે ખંડાલા સ્થિત જાવેદ અખ્તરના ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા

Credit: social media

આ કપલના લગ્નની પ્રથમ તસવીર પણ સામે આવી છે

Credit: social media

શિબાનીનો બ્રાઈડલ લુક  

Credit: social media

શિબાનીએ લગ્નમાં રેડ કલરની હીલ્સ પહેરી હતી

Credit: social media

હીલ્સનો ફોટો શિબાનીએ ઇન્સ્ટા પોસ્ટ પર શેર કર્યો

Credit: social media

સુંદર રેડ હિલ્સની કિંમત 82 હજાર રૂપિયા છે

Credit: social media