કિયારા-સિદ્ધાર્થ મલ્હોત્રાનું બ્રેકઅપ થઈ ગયું છે

કપલએ એક-બીજા સાથે મળવાનું બંધ કરી દીધુ છે

કિયારા-સિદ્ધાર્થ વચ્ચે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી

કપલનું બ્રેકઅપ ફેન્સ માટે દિલ તોડનાર છે

સિદ્ધાર્થ-કિયારા શેરશાહમાં સાથે નજર આવ્યા હતા

લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા

બંન્નેને ઘણી વખત લંચ અને ડિનર ડેટ પર સ્પોટ કર્યા

જુઓ ફોટો