પંજાબની કેટરિના નામથી ફેમસ છે  શહેનાઝ ગિલ

શહેનાઝ ગિલને એક ફેન દ્વારા એક સુંદર આઉટફિટ ગિફ્ટ કરવામાં આવ્યો છે

બોડીકોન આઉટફિટ પહેરીને ઈવેન્ટમાં પહોંચી શહેનાઝ ગિલ

શહેનાઝ ગિલનો કિલર લુક જોઈને ફેન્સે કહ્યું - 'કોઈની નજર ના લાગે'

એક્ટ્રેસના ફોટો પર ફેન્સ સતત કોમેન્ટ  કરી રહ્યા છે

ટૂંક સમયમાં જ સલમાન ખાનની ફિલ્મમાં જોવા મળશે શહેનાઝ ગિલ

શહેનાઝ ગિલનો લુક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે

શહેનાઝ ગિલ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે

શહેનાઝ ગિલ તેના ચેટ શો દેશી વાઈબ્સ વિથ શહેનાઝ ગિલને લઈને ચર્ચામાં છે