બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ પોતની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે

શહેનાઝ એક ગ્લાસ ગરમ પાણી એક ચપટી હળદર અને સફરજ સાથે કરે છે દિવસની શરૂઆત

નાશ્તામાં શહેનાઝ ઘર પર બનાવેલ સ્પ્રાઉટ્સ, ઢોસા અને મેથીના પરાઠા ખાય છે

બપોરે ખુદને હાઈડ્રેટેડ રાખવા માટે શહેનાઝ એક ગ્લાસ નારિયેળ પાણી પીએ છે

એક્ટ્રેસ શહનાઝ ગિલનું કહેવુ છે કે લંચમાં તે મગદાળ અને એક રોટલી ખાય છે

લંચ બાદ શહેનાઝ ગિલ ડ્રાઈ ફ્રૂટ્સ અને અનસોલ્ટેડ મખાના ખાવાનું પસંદ કરે છે

શરીરનું પાચન યોગ્ય રહે એટલા માટે શહેનાઝ ગિલ રાત્રે જલદી ડિનર કરે છે

એક ઈન્ટરવ્યુ દરમિયાન શહેનાઝે જણાવ્યુ કે બિગ બોસમાં વજનને લઈ તેમની મજાક ઉડાવવામાં આવતી

બિગ બોસમાંથી નીકળ્યા બાદ શહેનાઝે 6 મહિનામાં 12 કિલો વજન ઓછો કર્યો