શેફાલી શાહે વેબ સિરીઝમાં શાનદાર રોલ પ્લે કર્યા છે

(Credit: shefalishahofficial)

હંમેશા શેફાલીનો બોલ્ડ નહીં, પણ બ્યુટીફૂલ લુક જોવા મળે છે

(Credit: shefalishahofficial)

આ વખતે એક્ટ્રેસે તેનો ટ્રેડિશનલ લુક કર્યો છે શેર

(Credit: shefalishahofficial)

ગુલાબી સાડીમાં સુંદર લાગી એક્ટ્રેસ

(Credit: shefalishahofficial)

વાળમાં લગાવેલા ગજરાએ સુંદરતામાં લગાવ્યા ચાર ચાંદ

(Credit: shefalishahofficial)

શેફાલીના આ લુકના ફેન્સ કરી રહ્યા છે વખાણ

(Credit: shefalishahofficial)

દિલ્લી ક્રાઈમની બંન્ને સિઝનમાં રોલ નિભાવી ચુકી છે

(Credit: shefalishahofficial)

ફિલ્મ 'ડાર્લિંગ'માં શેફાલીએ આલિયાની માતાનો રોલ કર્યો હતો પ્લે

(Credit: shefalishahofficial)