ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે અવસાન 

શેન વોર્નના નામે આઈપીએલમાં સૌથી ખાસ રેકોર્ડ છે

શેને પ્રથમ IPL ટ્રોફી જીતી હતી

રાજસ્થાન રોયલ્સ 2008માં વિજેતા બની હતી

શેન વોર્ન ઘણા વર્ષો સુધી રાજસ્થાન રોયલ્સના કોચ પણ હતા.