દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન

તેણે પોતાની બોલિંગથી સારા સારા બેટ્સમેનોનો પરસેવો પાડ્યો

શેન વોર્ને એશિઝ શ્રેણી દરમિયાન સદીનો શ્રેષ્ઠ બોલ ફેંક્યો હતો

4 જૂન 1993ના રોજ ઈંગ્લેન્ડ સામે જાદુઈ બોલ ફેંક્યો હતો

શેન વોર્નનો બોલ લગભગ 90 ડિગ્રીના એંગલથી સ્વિંગ થયો હતો

શેન વોર્નનો સર્વશ્રેષ્ઠ બોલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા