શમિતા શેટ્ટીના લુક આવતાની સાથે જ છવાઈ જાય છે

(Credit: shamitashetty_official)

અભિનેત્રી અવાર-નવાર પોતાની સ્ટાઈલથી ચાહકોને કરે છે ઈમ્પ્રેસ

(Credit: shamitashetty_official)

શમિતાએ ઇન્સ્ટા પર તેનો એથનિક લુક કર્યો છે શેર 

(Credit: shamitashetty_official)

શમિતા બ્લેક-ગોલ્ડન કલરના લહેંગા અને એક શોલ્ડર ક્રોપ ટોપમાં જોવા મળી 

(Credit: shamitashetty_official)

શમિતાએ લુક સાથે મેચ કરવા માટે પહેરી ગોલ્ડન ઈયરિંગ્સ 

(Credit: shamitashetty_official)

દરેક જણ શમિતાના લુક પર તેની કમેન્ટ દ્વારા વરસાવી રહ્યા છે પ્રેમ

(Credit: shamitashetty_official)

ચાહકોએ શમિતાને કહ્યું- સ્ટનિંગ, હોટ અને બ્યુટીફુલ

(Credit: shamitashetty_official)