જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થયો હતો

 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો

જસપ્રીત બુમરાહના સ્થાને મોહમ્મદ શમીને ટીમમાં લેવામાં આવ્યો 

ઈજાગ્રસ્ત બુમરાહને રિપ્લેસ કરશે મોહમ્મદ શમી

આ અંગે BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાણ કરી 

જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટમાં ઘણા નામો ચર્ચામાં હતા

 BCCI અનુભવી શમીની પસંદગી કરી છે