શમા સિંકદર ઈન્ડિયન ટ્રેડિશનલ લુકમાં જોવા મળી

અભિનેત્રીએ સાડી પહેરી કેમેરાની સામે પોઝ આપ્યા

અભિનેત્રીનો મેકઅપ અને હેર સ્ટાઈલ તેની સાડી પર સૂટ કરી રહ્યો છે

જુઓ વીડિયો

રે઼ડ સિંપલ સાડીમાં પણ શમા અપ્સરા જેવી લાગી રહી છે

શમાને ઈન્ડિયન લુકસમાં જોઈ ચાહકો  પાગલ થાય છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શમા સિકંદરના 3.1 મિલિયન લોકો ફોલો કરે છે

લોકો શમાની એક ઝલક જોવા માટે રાહ જોતા હોય છે

શમા વેસ્ટર્ન હોય કે, ટ્રેડિશનલ તમામ આઉટ્ફિટ્સમાં ખુબ જ ગ્લેમર લાગે છે