શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

શમા સિકંદરની બ્યુટીની સાથે ફિટનેસ પણ શાનદાર છે

અભિનેત્રી દરરોજ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ લુકથી ધમાલ મચાવે છે

અભિનેત્રીએ બોસી લુકમાં ગ્લેમર્સનો તડકો લગાવ્યો છે

શમાના દરેક લુકમાં પોતાનો એક ખાસ સ્વેગ જોવા મળે છે

સાડીમાં પણ શમાની બ્યુટીથી ચાહકો પાગલ થાય છે  

આ લુકમાં શમા ખુબ જ ક્યુટ લાગી રહી છે

શમા સિકંદરે ફિલ્મોની સાથે ટીવી શોમાં પણ કામ કર્યું છે

શમા તેના હોટ અને બોલ્ડ લુક માટે જાણીતી છે

કરોડોની સંપતિનો માલિક છે કરણ જોહર