ખુબ જ બોલ્ડ અભિનેત્રી છે શમા સિકંદર

શમા સિકંદરની સોશિયલ મીડિયા પર તેની ભારે ફેન ફોલોઈંગ છે

શમા સિકંદરે હાલમાં પ્રિન્ટેડ બ્લૂ મોનોકિનીમાં પોતાની ગ્લેમ તસવીર શેર કરી

આ લુકમાં તે ખુબ બોલ્ડ  લાગી રહી છે

તેના ફેન્સ દ્વારા આ ફોટોની ખુબ પ્રશંસા કરવામાં આવી છે

ઘણા ફેન્સ આ ફોટો પર રસપ્રદ ટિપ્પણીઓ કરી રહ્યાં છે

 તેણે હિટ ટીવી શો 'યે મેરી લાઈફ હૈ', 'બાલ વીર' વગેરેમાં કામ કર્યું છે