મદહોશ અદાઓ દેખાડતી જોવા મળી શમા

શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રી તેના બોલ્ડ લુકથી જાણીતી છે

તેના ફોટો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે

શમાની ફેશન સેન્સ જોરદાર છે

શમા સિકંદરે બ્લેક બિકીનીમાં સેક્સી લુક દેખાડ્યો

શમાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે