શમા સિકંદર તેની ફેશનને કારણે રહે છે ચર્ચામાં

હાલમાં શમાએ યેલો ડ્રેસમાં વીડિયો કર્યો છે શેર

કેમેરા સામે સુંદર પોઝ આપતી જોવા મળે છે શમા 

જુઓ તેનો વાયરલ થઈ રહેલો વીડિયો

યેલો કલરના ગાઉનમાં પરી જેવી સુંદર લાગી રહી છે

ફેન્સને શમાનો આ અંદાઝ પસંદ આવ્યો છે

લાઈટ બ્લુ સાડીમાં પણ શમા સુંદર દેખાઈ રહી છે

લાલ સાડીમાં પણ લાગી હુસ્ન પરી