શમા સિકંદર હંમેશા તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના ફોટોશૂટ, સુંદરતા અને સ્ટાઇલિશ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે

શમાનો સિઝલિંગ લુક અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે

શમા સિકંદરે નવા ફોટોશૂટની ઝલક શેર કરી

આ વખતે અભિનેત્રી એકદમ અલગ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે

ફોટોમાં શમાએ સિલ્ક બ્રેલેટ ટોપ પહેર્યું છે 

 શમાએ તેના લુકને સુંદર બનાવવા તેના માથામાં બન્સમાં બાંધ્યા છે

અભિનેત્રીએ કાનમાં નાની બુટ્ટી અને એક હાથમાં મલ્ટી શેડ બંગડીઓ પહેરી છે

 આ  લુકમાં શમા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે