શક્તિ મોહન એક કોરિયોગ્રાફર છે અને ઘણા શોમાં જજ તરીકે પણ કરી રહી છે કામ

Credit: Shakti Mohan Instagram

તેણે પોતાના ડાન્સ અને સિઝલિંગ લુકથી જીતી લીધા છે બધાના દિલ

Credit: Shakti Mohan Instagram

શક્તિએ કેટલીક તસવીરો શેયર કરી છે, જેમાં તે લાગી રહી છે ખૂબ જ સુંદર

Credit: Shakti Mohan Instagram

તસવીરોમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી શક્તિ

Credit: Shakti Mohan Instagram

શક્તિની સાથે જોવા મળી બંને બહેનો- નીતિ અને મુક્તિ 

Credit: Shakti Mohan Instagram

આ ત્રણેયનું બોન્ડ યુઝર્સને ખૂબ જ આવે છે પસંદ 

Credit: Shakti Mohan Instagram