શાકિબ અલ હસનની પત્ની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે

આ બાંગ્લાદેશી ઓલરાઉન્ડરની પત્નીનું નામ ઉમ્મી અહમદ શિશિર છે

સોફટવેર એન્જિનિયર છે ઉમ્મી અહમદ શિશિર

ઉમ્મી અહમદ શિશિર એક  મોડલ પણ છે

10 વર્ષની ઉંમરથી તે અમેરિકામાં રહેતી હતી

ઈંગ્લેડમાં શરુ થઈ લવ સ્ટોરી,  વર્ષ 2012માં કર્યા હતા લગ્ન

ઈન્સ્ટાગ્રામ પર 2.1 મિલિયન ફોલોવર્સ ધરાવે છે શિશિર