Credit: Social media
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એક ફેમસ શો છે
Credit: Social media
શો માં તારક અને જેઠાલાલની દોસ્તી સ્પેશિયલ છે
Credit: Social media
આ શો ના ચાહકોને લાગવાનો છે મોટો ઝાટકો
Credit: Social media
શો ના મહત્વના એક્ટર 14 વર્ષ બાદ તેને છોડી શકે છે
Credit: Social media
એક્ટર શૈલેશ લોઢા(તારક) શો ને કહી શકે છે અલવિદા
Credit: Social media
તેઓએ શો ની શૂટિંગ પણ કરી દીધી છે બંધ
Credit: Social media
બીજી સારી તક માટે શો માંથી લઈ શકે છે વિદાય
Credit: Social media
હજુ તેના પર સત્તાવાર મહોર લાગી નથી (સોર્સ-TOI)