આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી છે

credit pic: ___aryan___

શાહરૂખના પુત્ર આર્યન સહિત 6 લોકોને રાહત આપવામાં આવી છે

credit pic: ___aryan___

NCBની ચાર્જશીટમાં આર્યનનું નામ નથી

credit pic: ___aryan___

SITને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી

credit pic: ___aryan___

તપાસમાં જાણવા મળ્યું કે તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું નથી.

credit pic: ___aryan___

આર્યન ખાનની ઓક્ટોબર 2021માં ધરપકડ કરવામાં આવી હતી

credit pic: ___aryan___

આર્યન મુંબઈમાં ક્રુઝ શિપના ટર્મિનલ પરથી ઝડપાયો હતો

credit pic: ___aryan___

તે સમયે શાહરૂખના પુત્રને લગભગ 26 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.

credit pic: ___aryan___