શાહરૂખ ખાન અને કેટરિના કૈફ  કોરોનાનો  પોઝિટિવ

કેટરીના આ પહેલા પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુકી છે

શાહરુખે હાલમાં જ ફિલ્મ જવાનનું પોસ્ટર રિલીઝ કર્યું હતું.

કેટરીનાએ કરણ જોહરની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી

કરણની પાર્ટીમાં ગયેલા આદિત્ય રોય કપૂર પણ કોવિડ પોઝીટીવ છે

કાર્તિક આર્યન પણ કોરોનાથી સંક્રમિત છે

सोर्स - फिल्मफेयर