સલમાન ખાને ફેન્સને ઈદની શુભેચ્છા પાઠવી છે

શાહરૂખ ખાન પણ કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યો હતો

ફેન્સ હંમેશા ઈદ પર સુપરસ્ટારના ઘરની બહાર કલાકો સુધી રાહ જોતા હોય છે

સલમાને ઈદના અવસર પર ફેન્સને હાય કર્યું

ભાઈજાન બ્લુ કલરના શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો છે

શાહરૂખે મન્નતની બહાર ફેન્સને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી

સુપરસ્ટાર ફોનથી ફેન્સનો વીડિયો બનાવતો જોવા મળ્યો હતો