મીરા રાજપૂત શાહિદ કપૂરની  પત્ની છે

ફિલ્મોથી દૂર રહીને પણ મીરાએ એક ખાસ ઓળખ બનાવી છે.

મીરા તેના ગ્લેમરસ લુકથી ફરી ચર્ચામાં છે

મીરાએ પોતાના વિખરાયેલા વાળ અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

મીરાનો લુક ચાહકોમાં વધુને વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ચાહકો મીરાના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે