અભિનેતા શાહિદ કપૂરનો શાનદાર ડેશિંગ લુક સામે આવ્યો       

Credit: shahidkapoor

લેટેસ્ટ ફોટોશૂટમાં શાહિદ ખૂબ જ કૂલ અને હેન્ડસમ લાગી રહ્યો છે

Credit: shahidkapoor

શાહિદ કપૂર જીન્સ, ટી-શર્ટ  અને જેકેટમાં હોટ લાગતો હતો

Credit: shahidkapoor

ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક ફોટા  પર પ્રેમ વરસાવી રહ્યા છે

Credit: shahidkapoor

ચાહકોને પણ શાહિદ-મીરાની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે

Credit: shahidkapoor

મીરા રાજપૂત-શાહિદ કપૂર  બી-ટાઉનના બેસ્ટ કપલમાંથી એક છે

Credit: shahidkapoor

કબીર સિંહ-વિવાહ જેવી ઘણી ફિલ્મોમાં પોતાના રોલથી  ચાહકોનું દિલ જીતી લીધું

Credit: shahidkapoor

શાહિદ કપૂરે ફિલ્મ 'ઈશ્ક વિશ્ક'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

Credit: shahidkapoor