એક્ટર શાહિદ કપૂરની બહેન સનાએ મયંક પાહવા સાથે લગ્ન કર્યા 

Credit: Sanah Kapur Instagram

સના લેજેન્ડ્રી એક્ટર્સ સુપ્રિયા પાઠક અને પંકજ કપૂરની પુત્રી છે

મયંક બોલીવુડ કપલ મનોજ અને સીમા પાહવાના પુત્ર છે

Credit: Shahid Kapoor Instagram

શાહિદે બહેનના લગ્ન પર તેના માટે એક સુંદર નોટ લખી છે

Credit: Sanah Kapur Instagram

લગ્ન મહાબલેશ્વરમાં થયા જેમાં પરિવાર અને નજીકના દોસ્ત સામેલ થયા 

Credit: Meera Rajput Kapoor Instagram

મીરા કપૂરએ લગ્નની સુંદર તસ્વીરો શેર કરી