Source: Social Media

શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ચૂંટાયા 

Source: Social Media

શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ છે

Source: Social Media

શાહબાઝ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે

Source: Social Media

શાહબાઝ વડાપ્રધાન માટે ચૂંટાતા ઈમરાન ખાન નારાજ નજર આવ્યા

Source: Social Media

ઈમરાન ખાને નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપ્યું