શાહરૂખને બોલિવૂડનો બાદશાહ માનવામાં આવે છે

 આજે શાહરૂખને બોલિવૂડમાં 30 વર્ષ થયા પૂરા

શાહરૂખે ટેલિવીઝનથી કરિયરની કરી હતી શરૂઆત

'ફૌજી' તેની પ્રથમ ડેબ્યૂ સિરિયલ હતી

 તેની પહેલી ફિલ્મ 'દીવાના' 25 જૂને થઈ હતી રીલિઝ 

 'હાઈએસ્ટ ગ્રોસર ઓફ ધ યર'ની પ્રતિષ્ઠા કરી હાંસલ

શાહરૂખના 'મન્નત'ની કિંમત 200 કરોડ છે