શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ છે

Pc : Instagram

08 Sep, 2023

શાહરૂખ પઠાણ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પાછો ફર્યો છે

Pc : Instagram

એટલી કુમાર દ્વારા નિર્દેશિત જવાન હિટ સાબિત થઈ છે

Pc : Instagram

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને રિલીઝ થતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે

Pc : Instagram

જવાન' વિશ્વભરમાં 10,000 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ  

Pc : Instagram

જવાને બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે

Pc : Instagram

 જવાને ભારતમાં પહેલા દિવસે 75 કરોડનો શાનદાર બિઝનેસ કર્યો છે

Pc : Instagram

શાહરુખ ખાને પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે

Pc : Instagram

જવાન હવે હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે

Pc : Instagram

ઉર્ફીના આ વિચિત્ર લુક જોઈ ફેન્સ રહી ગયા દંગ, જુઓ Video

Pc : Instagram