03/11/2023

શાહરુખ ખાનની બર્થ ડે પાર્ટીની Inside તસવીરો થઈ વાયરલ 

Pic Credit - Instagram

કિંગ ખાનની બર્થ ડે પાર્ટીમાં કોણ કોણ આવ્યુ ?

Pic Credit - Instagram

2 નવેમ્બરે શાહરુખ ખાને પોતાના 58માં જન્મદિવસની ઉજવણી કરી 

Pic Credit - Instagram

શાહરુખ ખાનની બર્થ ડે પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા

Pic Credit - Instagram

કેપ્ટન ધોનીએ હાજરી આપીને વધારી પાર્ટીની શોભા 

Pic Credit - Instagram

આલિયા, દીપિકા, રણબીર, રણવીર સહિત અનેક સ્ટાર્સ રહ્યા હાજર 

Pic Credit - Instagram

શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલી પણ બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા

Pic Credit - Instagram

કરિશ્મા કપૂરે ગર્લ ગેંગના ફોટોસ કર્યા શેયર 

Pic Credit - Instagram

કિંગ ખાનની બર્થ ડે પાર્ટીના ફોટોસ સોશિયલ મીડિયા પર થયા વાયરલ 

Pic Credit - Instagram

શ્વેતા તિવારીની સુંદરતાના દિવાના થયા ફેન્સ