અજય દેવગન એક્ટર હોવાની સાથે સાથે બિઝનેસ મેન પણ છે. એક્ટરનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે તેમજ તેને ગુજરાતમાં 25 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટમાં રોકાણ કર્યું છે

અમિતાભ બચ્ચન એક સફળ એક્ટર હોવાની સાથે સાથે બિઝનેસ મેન પણ છે. એક્ટરનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. અમિતાભ બચ્ચને રોકાણ પણ કર્યું છે

 દીપિકા પાદુકોણ કપડાની બ્રાન્ડ ઓલ અબાઉટ યુ ચલાવે છે. આ સિવાય એક્ટ્રેસ ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન પણ ચલાવે છે

આ લિસ્ટમાં એક્ટર આમિર ખાનનું નામ પણ સામેલ છે. આમિર ખાન એકનું પ્રોડક્શન હાઉસ છે. જેનું નામ છે આમિર ખાન પ્રોડક્શન

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં એક રેસ્ટોરન્ટની માલિક છે. આ સિવાય એક્ટ્રેસનું પર્પલ પેબલ પ્રોડક્શન નામનું પ્રોડક્શન હાઉસ પણ છે

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ તેમજ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા કપડાની બ્રાન્ડ 'નુશ'ની માલિક છે. આ સિવાય તે તેના ભાઈ સાથે પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. આ સિવાય વિરાટ અને અનુષ્કા પાસે એક રેસ્ટોરન્ટ પણ છે

એક્ટર ઋતિક રોશન પણ HRX નામની પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ચલાવે છે. આ સાથે એક્ટર કેટલીક રેસ્ટોરન્ટનો માલિક પણ છે

શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાના અનેક બિઝનેસ સાથે સંકળાયેલી છે. રિપોર્ટ્સ મુજબ શિલ્પા મુંબઈ સ્થિત મોનાર્કી ક્લબની માલિક છે. એક્ટ્રેસ ક્લબ રોયલ્ટીની માલિક પણ છે

બોલિવુડ એક્ટર સલમાન ખાન હાલ મુંબઈના બાંદ્રામાં એક હોટેલ બનાવી રહ્યો છે. આ સિવાય સલમાન ખાનની પોતાની બ્રાન્ડ બીઈંગ હ્યુમન પણ લાઈમલાઈટમાં રહે છે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરનો સતત બીજા વર્ષે દબદબો, જુઓ Photos