આર્યનના ફોન પર પણ શાહરૂખ-ગૌરીની નજર

શાહરૂખ-ગૌરી નથી ઈચ્છતા કે આર્યન ખાન ફરી કોઈ મુસીબતમાં ફસાઈ

એટલા માટે તેઓએ આર્યન માટે ત્રણ કડક નિયમ બનાવ્યા છે

પહેલો નિયમ છે કે આર્યન ખાનને તમામ પ્રકારના મીડિયા કવરેજથી દુર રાખવો

શાહરૂખ-ગૌરી આર્યનને તેમના વિરૂદ્ધ થયેલ મીડિયા કવરેજથી બચાવા માગે છે

બીજો નિયમ છે આર્યન સાથે ઉઠતા-બેઠતા લોક પર પણ કડક નજર રાખવામાં આવે

આર્યનના સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોન પર હશે શાહરૂખ-ગૌરીની નજર

ત્રીજો નિયમ છે કે આર્યન ખાન અમુક સમય સુધી કોઈ પણ સોશિયલ ગેધરીંગથી પણ દુર રહેશે