પ્રથમ વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ યોજાશે

આવતા વર્ષે સાઉથ આફ્રિકામાં વર્લ્ડ કપ યોજાશે

BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી

શેફાલી વર્મા ટીમની કમાન સંભાળશે

 પ્રથમ વર્લ્ડ કપમાં 16 ટીમ ભાગ લેશે

 આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 14થી 29 જાન્યુઆરી દરમિયાન સાઉથ આફ્રિકામાં રમાશે

 2 સેમિફાઈનલ 27 જાન્યુઆરીએ એક જ મેદાન પર રમાશે

29 જાન્યુઆરીએ  વર્લ્ડ કપની ફાઈનલ રમાશે