સેરેના વિલિયમ્સ નિવૃત્તિના 1 વર્ષ બાદ ફરી માતા બની

 23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સે પુત્રીને જન્મ આપ્યો 

41 વર્ષની સેરેના અને તેના પતિ એલેક્સિસ ઓહાનિયનનું આ બીજું સંતાન છે

 બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા

સેરેના અને એલેક્સિસની પ્રથમ પુત્રી ઓલિમ્પિયાનો જન્મ 2017માં થયો હતો

સેરેના વિલિયમ્સની ગણતરી મહાન ટેનિસ ખેલાડીઓમાં થાય છે

 તે 23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન છે

દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સના ઘરે ફરી એક વખત કિલકારી ગુંજી

ગોલ્ડન કેમ છે ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર, આનાથી મિશનને શું ફાયદો?