28 મેના રોજ થશે નવા સંસદ ભવનનું ઉદ્દાઘટન
નવા સંસદ ભવનમાં આ સેંગોલને લોકસભા સ્પીકરની સીટની બાજુમાં મુકવામાં આવશે
સેંગોલ રાજદંડ સત્તાની શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે
તેની ઉપર ભગવાન શિવના સેવક નંદીની આકૃતિ પણ છે
તેની ઉપર ભગવાન શિવના સેવક નંદીની આકૃતિ પણ છે
ચૌલ વંશ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેથી જ રાજદંડ પર તેમના પરમ ભક્ત નંદીની આકૃતિ હતી.
સમારોહમાં વડાપ્રધાન મોદીને સેંગોલ આપવામાં આવશે.
28મી મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટેના નિમંત્રણ દેશભરના વિવિધ નેતાઓને મોકલવામાં આવ્યા છે